suvichar

સુવિચાર-સવારથી સાંજ સુધી કામ કરવાથી માણસ એટલુ નથી થાકતો,જેટલુ એ ગુસ્સા કે ચિંતાને કારણે એક કલાકમા થાકી જાય છે. -જેમ્સ એલન .

FIX PAY

MY SCHOOL VISIT.WWW.UBERKUMARSCHOOL.BLOGSPOT.IN .

શનિવાર, 5 ઑક્ટોબર, 2013

BRP-Recruitment 2013

બી.આર.પી.ની જગ્યા ભરવા બાબત 
ટેટ-૨ પાસ જોઈએ  
ઉમર ૩૫ વર્ષથી વધારે નહિ 
છેલ્લી તારીખ-૧૫/૧૦/૨૦૧૩ 
 
Apply Online-Click here

શુક્રવાર, 4 ઑક્ટોબર, 2013

શિક્ષક સેવા કાલીન તાલીન વર્ગ

દિવાળી વેકેશનમાં યોજાનારી સી.આર.સી.તાલીમના સમય 

ગાળામાં ફેરફાર થયો છે.આ તાલીમ હવે તારીખ  ૨૮/૧૦/૨૦૧૩ થી 

૩૦/૧૦/૨૦૧૩ સુધી યોજાશે.આ તાલીમ ૩ (ત્રણ ) દિવસની રહેશે. 

Gujarat University Exam time-table

Expected DA From jan=2014


Expected DA From jan=2014Click here

દિવાળી વેકેશન



ગુરુવાર, 3 ઑક્ટોબર, 2013

Fix pay news

Fix pay new date=22/10/2013


બુધવાર, 2 ઑક્ટોબર, 2013

HAPPY BIRTHDAY BAPU

પુરૂ નામ -મોહનદાસ કરમચંદ ગાંધી 

જન્મ તારીખ-૦૨/૧૦/૧૮૬૯

અવસાન-૩૦/૦૧/૧૯૪૮ 

જન્મ સ્થળ -પોરબંદર 

છેલ્લા શબ્દો- હે રામ .......






HAPPY BIRTHDAY BAPU

પુરૂ નામ -મોહનદાસ કરમચંદ ગાંધી 

જન્મ તારીખ-૦૨/૧૦/૧૮૬૯

અવસાન-૩૦/૦૧/૧૯૪૮ 

જન્મ સ્થળ -પોરબંદર 

છેલ્લા શબ્દો- હે રામ .......