suvichar

સુવિચાર-સવારથી સાંજ સુધી કામ કરવાથી માણસ એટલુ નથી થાકતો,જેટલુ એ ગુસ્સા કે ચિંતાને કારણે એક કલાકમા થાકી જાય છે. -જેમ્સ એલન .

FIX PAY

MY SCHOOL VISIT.WWW.UBERKUMARSCHOOL.BLOGSPOT.IN .

રવિવાર, 9 ઑક્ટોબર, 2016

ગરબા..૨૦૧૬

ગરબે રમતા આ.શિ.શ્રી પુનમભાઈ,રસિકભાઈ અને બાળકો

ગરબે રમતા  બાળકો

ગરબે રમતા આ.શિ. ચૈતાલીબેન,ઉર્વશી એમ. અને બાળકો

આ.શિ.શ્રી પુનમભાઈ,રસિકભાઈ અને દિનેશભાઈ

શનિવાર, 26 સપ્ટેમ્બર, 2015

ઉબેર પ્રા.કુમાર શાળામાં શ્રી જીજ્ઞેશભાઈ અમીનનો વિદાય કાર્યક્રમ તા.૨૨/૦૯/૨૦૧૫

શ્રી જીજ્ઞેશભાઈ અમીનને વિદાયમાં સ્મૃતિ સ્વરૂપેભેટ આપતો ઉબેર 
પ્રા.કુમાર શાળાનો સ્ટાફ અને S.M.C. સભ્ય


પોતાના ખાસ મિત્રને છોડવાનું દુઃખ અનુભવતા શ્રી દિનેશભાઈ બારિયા

ભાવ ભીની વિદાય આપતા શ્રી અજયભાઈ કે. રાઠોડ


પોતાના ખાસ મિત્રને છોડવાનું દુઃખ અનુભવતા શ્રી પુનમભાઈ પઢિયાર


જીજ્ઞેશભાઈ સાથેના સંસ્મરણો રજૂ કરતા શ્રી રસિકભાઈ હળપતિ