suvichar

સુવિચાર-સવારથી સાંજ સુધી કામ કરવાથી માણસ એટલુ નથી થાકતો,જેટલુ એ ગુસ્સા કે ચિંતાને કારણે એક કલાકમા થાકી જાય છે. -જેમ્સ એલન .

FIX PAY

MY SCHOOL VISIT.WWW.UBERKUMARSCHOOL.BLOGSPOT.IN .

શનિવાર, 26 સપ્ટેમ્બર, 2015

ઉબેર પ્રા.કુમાર શાળામાં શ્રી જીજ્ઞેશભાઈ અમીનનો વિદાય કાર્યક્રમ તા.૨૨/૦૯/૨૦૧૫

શ્રી જીજ્ઞેશભાઈ અમીનને વિદાયમાં સ્મૃતિ સ્વરૂપેભેટ આપતો ઉબેર 
પ્રા.કુમાર શાળાનો સ્ટાફ અને S.M.C. સભ્ય


પોતાના ખાસ મિત્રને છોડવાનું દુઃખ અનુભવતા શ્રી દિનેશભાઈ બારિયા

ભાવ ભીની વિદાય આપતા શ્રી અજયભાઈ કે. રાઠોડ


પોતાના ખાસ મિત્રને છોડવાનું દુઃખ અનુભવતા શ્રી પુનમભાઈ પઢિયાર


જીજ્ઞેશભાઈ સાથેના સંસ્મરણો રજૂ કરતા શ્રી રસિકભાઈ હળપતિ






ઉબેર પ્રા.કુમાર શાળામાં શ્રી જીજ્ઞેશભાઈ અમીનનો વિદાય કાર્યક્રમ તા.૨૨/૦૯/૨૦૧૫

પોતાના સંસ્મરણો રજૂ કરતા શ્રી જીજ્ઞેશભાઈ અમીન


પુષ્પગુચ્છથી સ્વાગત કરતા ઉબેર કુમાર અને કન્યા શાળાના આચાર્યશ્રીઓ


જીજ્ઞેશભાઈ સાથેના સંસ્મરણો રજૂ કરતા શ્રી પુનમભાઈ





બુધવાર, 16 સપ્ટેમ્બર, 2015

ટ્યુશન કરાવવું નહીં........


HOW MANY DAYS FOR EDUCATION


અમારી શાળામાં શિક્ષક દિનની ઊજવણી કરવામાં આવી

સમૂહ ઈમેજ


ધોરણ-૭માં વિ.ટે.ભણાવતા મિત્તલબેન


 શિક્ષક બનેલા બાળકો


MY SCHOOL


પ્રાથમિક કુમાર શાળા ઉબેરમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનની ઉજવણી

ટપક  સિંચાઇ પધ્ધતિ..


શનિવાર, 18 જુલાઈ, 2015



रथयात्रा के इस शुभ अवसर पर आप सभी को हमारी आेर से ढेर सारी शुभ कामनाएॅं.....

મંગળવાર, 24 માર્ચ, 2015

નમસ્તે. .....મિત્રો હમણાં થોડા દિવસો સુધી બ્લોગ અપડેટ નહી કરવામાં આવે.....

સોમવાર, 23 માર્ચ, 2015

Hi...friends. ...mare date-23/4/15 thi T.Y.B.A. SEM-6 ni exame hoi mate blog updet karel nathi. ..30/4/25....pachhi blog daily UPDATE karvama aavse. ......ok