suvichar

સુવિચાર-સવારથી સાંજ સુધી કામ કરવાથી માણસ એટલુ નથી થાકતો,જેટલુ એ ગુસ્સા કે ચિંતાને કારણે એક કલાકમા થાકી જાય છે. -જેમ્સ એલન .

FIX PAY

MY SCHOOL VISIT.WWW.UBERKUMARSCHOOL.BLOGSPOT.IN .

શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2013

દિવાળી વેકેશન

ગુજરાતની તમામ  શાળાઓમાં તારીખ-૦૧/૧૧/૨૦૧૩ થી દિવાળી 

વેકેશન શિક્ષણ વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલ છે ૨૧દિવસના 

દિવાળી વેકેશન બાદ ૨૨ નવેમ્બર ના રોજ તમામ શાળાઓ રાબેતા 

મુજબ ચાલુ થશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો