suvichar

સુવિચાર-સવારથી સાંજ સુધી કામ કરવાથી માણસ એટલુ નથી થાકતો,જેટલુ એ ગુસ્સા કે ચિંતાને કારણે એક કલાકમા થાકી જાય છે. -જેમ્સ એલન .

FIX PAY

MY SCHOOL VISIT.WWW.UBERKUMARSCHOOL.BLOGSPOT.IN .

મંગળવાર, 24 સપ્ટેમ્બર, 2013

fix-pay-case-details

મિત્રો નિરાશ થવાની જરૂર નથી .....કારણ કે  નિષ્ફળતામાં જ સફળતાની ચાવી રહેલી છે ........

મિત્રો ..તમને ખબર જ હતી કે આજે આપનો Fix Pay  નો ચુકાદો સુપ્રીમ કોર્ટમાં હતો  અને તેમાં પણ 

આપનો નંબર ૨૫ મો હતો આજે ૫:૦૦ વાગ્યા સુધીમાં ૨૨ નંબર સુધીના જ નંબર લઇ શકાયા હતા 

 હજુ  સુપ્રીમ કોર્ટના કેસ સ્ટેટસમાં તારીખ મુકવામાં આવી નથી જેવી તારીખ મુકવામાં આવશે કે 

તરત આ બ્લોગ પર તારીખ અપડેટ કરવામાં આવશે ......

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો