suvichar

સુવિચાર-સવારથી સાંજ સુધી કામ કરવાથી માણસ એટલુ નથી થાકતો,જેટલુ એ ગુસ્સા કે ચિંતાને કારણે એક કલાકમા થાકી જાય છે. -જેમ્સ એલન .

FIX PAY

MY SCHOOL VISIT.WWW.UBERKUMARSCHOOL.BLOGSPOT.IN .

રવિવાર, 19 જાન્યુઆરી, 2014

- આણંદમાં દૂધ માટે દેશનું સૌપ્રથમ
'એટીએમ’
- દૂધ માટેનું આ અનોખું એટીએમ અમૂલ
ડેરીના પ્રવેશ દ્વારે મૂકવામાં આવ્યું
- બેન્કના એટીએમમાંથી ઈચ્છો એ રીતે
ઉપાડ થઈ શકે તેમ હવે 'એની ટાઈમ
મિલ્ક’ની યોજના અમૂલ ડેરીએ
બનાવી છે.
ઓટોમેટેડ ટેલર મશીન
(એટીએમ)માંથી ગમે તે સમયે
નાણાં ઉપાડી શકાય છે તેવી જ રીતે
'એની ટાઇમ મિલ્ક’ના અભિગમ હેઠળ ગમે
તે સમયે અમૂલ દૂધ મેળવી શકાય તે માટે
દેશનું સર્વપ્રથમ એટીએમ
દૂધની રાજધાની આણંદમાં અમૂલ
ડેરીના પ્રવેશદ્વાર પાસે મુકવામાં આવ્યું
છે.
મશીનમાં દસની ચલણી નોટ મુકતાં જ
અમૂલ તાજા મિલ્કનું ૩૦૦ મિલીનું પાઉચ
મશીનીમાંથી મળે છે. જેથી અમૂલ દૂધનું
એટીએમ આણંદવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર
બન્યું છે. અમૂલ દૂધના એટીએમને
મળેલી સફળતા અંગે એમડી રાહુલકુમારે
જણાવ્યું હતું કે
'લોકો બહારગામથી રાત્રિના પરત
ફરી રહ્યા હોય અને દુકાનો બંધ થઇ ગઇ
હોય ત્યારે એટીએમમાંથી દૂધ
મેળવી શકાય છે.
આગામી દિવસોમાં રેલવે સ્ટેશન, બસ
સ્ટેન્ડ તેમજ લોકોની અવરજવર વધુ
રહેતી હોય તેવા સ્થળોએ અમૂલ
દૂધના એટીએમ મુકવામાં આવશે.
જેથી લોકોને છૂટક દૂધ ખરીદવું પડશે નહીં.
દસ રૂપિયામાં પણ ગુણવત્તાયુકત દૂધ
મેળવી શકશે એટીએમ સાથે ફ્રિજ પણ છે જે
ર૪ કલાક દૂધને ઠંડુ રાખે છે. એટીએમની ૧પ૦
દૂધના પાઉચની ક્ષમતા છે.
ભવિષ્યમાં આણંદ શહેરમાં જ ૨૦ થી ૨પ
દૂધના એટીએમ મુકવાનું આયોજન છે.
ત્યારબાદ અમૂલ ડેરી દ્વારા જ્યાં દૂધનું
વેચાણ કરવામાં આવે છે તે આણંદ-
ખેડા જિલ્લામાં અમૂલ દૂધના એટીએમ
મુકવામાં આવશે.’
- આણંદમાં દૂધ માટે દેશનું સૌપ્રથમ
'એટીએમ’
- દૂધ માટેનું આ અનોખું એટીએમ અમૂલ
ડેરીના પ્રવેશ દ્વારે મૂકવામાં આવ્યું
- બેન્કના એટીએમમાંથી ઈચ્છો એ રીતે
ઉપાડ થઈ શકે તેમ હવે 'એની ટાઈમ
મિલ્ક’ની યોજના અમૂલ ડેરીએ
બનાવી છે.
ઓટોમેટેડ ટેલર મશીન
(એટીએમ)માંથી ગમે તે સમયે
નાણાં ઉપાડી શકાય છે તેવી જ રીતે
'એની ટાઇમ મિલ્ક’ના અભિગમ હેઠળ ગમે
તે સમયે અમૂલ દૂધ મેળવી શકાય તે માટે
દેશનું સર્વપ્રથમ એટીએમ
દૂધની રાજધાની આણંદમાં અમૂલ
ડેરીના પ્રવેશદ્વાર પાસે મુકવામાં આવ્યું
છે.
મશીનમાં દસની ચલણી નોટ મુકતાં જ
અમૂલ તાજા મિલ્કનું ૩૦૦ મિલીનું પાઉચ
મશીનીમાંથી મળે છે. જેથી અમૂલ દૂધનું
એટીએમ આણંદવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર
બન્યું છે. અમૂલ દૂધના એટીએમને
મળેલી સફળતા અંગે એમડી રાહુલકુમારે
જણાવ્યું હતું કે
'લોકો બહારગામથી રાત્રિના પરત
ફરી રહ્યા હોય અને દુકાનો બંધ થઇ ગઇ
હોય ત્યારે એટીએમમાંથી દૂધ
મેળવી શકાય છે.
આગામી દિવસોમાં રેલવે સ્ટેશન, બસ
સ્ટેન્ડ તેમજ લોકોની અવરજવર વધુ
રહેતી હોય તેવા સ્થળોએ અમૂલ
દૂધના એટીએમ મુકવામાં આવશે.
જેથી લોકોને છૂટક દૂધ ખરીદવું પડશે નહીં.
દસ રૂપિયામાં પણ ગુણવત્તાયુકત દૂધ
મેળવી શકશે એટીએમ સાથે ફ્રિજ પણ છે જે
ર૪ કલાક દૂધને ઠંડુ રાખે છે. એટીએમની ૧પ૦
દૂધના પાઉચની ક્ષમતા છે.
ભવિષ્યમાં આણંદ શહેરમાં જ ૨૦ થી ૨પ
દૂધના એટીએમ મુકવાનું આયોજન છે.
ત્યારબાદ અમૂલ ડેરી દ્વારા જ્યાં દૂધનું
વેચાણ કરવામાં આવે છે તે આણંદ-
ખેડા જિલ્લામાં અમૂલ દૂધના એટીએમ
મુકવામાં આવશે.’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો