suvichar

સુવિચાર-સવારથી સાંજ સુધી કામ કરવાથી માણસ એટલુ નથી થાકતો,જેટલુ એ ગુસ્સા કે ચિંતાને કારણે એક કલાકમા થાકી જાય છે. -જેમ્સ એલન .

FIX PAY

MY SCHOOL VISIT.WWW.UBERKUMARSCHOOL.BLOGSPOT.IN .

શુક્રવાર, 23 મે, 2014

GRANTED HIGHER SECONDARY BHARTI NA CANDIDATES A 27 TARIKHE HAJAR RAHEVA MATE NI SUCHANA.
GRANTED HIGHER SECONDARY BHARTI...
ઉમેદવારો માટેની સૂચના :
પસંદગી યાદીમાં સમાવેશ થયેલ શિક્ષણ સહાયકો અને જુના શિક્ષકોને જિલ્લાની ફાળવણી થયેલ હોય તે ઉમેદવારોએ તા.૨૭/૦૫/૨૦૧૪ના રોજ શાળા પસંદગી કરવા માટે ફાળવવામાં આવેલ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા રાખવામાં આવેલ કેમ્પમાં ગુણપત્રક/ અસલ પ્રમાણપત્રો તેમજ સોગંદનામા સાથે બિનચુક હાજર રહેવા જણાવવામાં આવે છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો