suvichar

સુવિચાર-સવારથી સાંજ સુધી કામ કરવાથી માણસ એટલુ નથી થાકતો,જેટલુ એ ગુસ્સા કે ચિંતાને કારણે એક કલાકમા થાકી જાય છે. -જેમ્સ એલન .

FIX PAY

MY SCHOOL VISIT.WWW.UBERKUMARSCHOOL.BLOGSPOT.IN .

બુધવાર, 4 જૂન, 2014


કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) યોજના - નિવાસી શાળાઓ ધરાવતા તાલુકાની માહિતી
અગત્યની સુચના
સામાજીક વિજ્ઞાનના પૂર્ણ સમયના શિક્ષકો (નિવાસી શિક્ષક)માં બી.કોમ. ગ્રેજ્યુએટ્સ માટે અગત્યની સુચના
સ્નાતક કક્ષાએ બી.કોમ કરેલ હોય તેવા ઉમેદવારો પણ સામાજીક વિજ્ઞાનના શિક્ષક તરીકે અરજી કરી શક્શે જેની તમામ બી.કોમ ઉમેદવારોએ નોંધ લેવી અન્ય સુચનાઓ યથાવત રહેશે.
 
 
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) ના શિક્ષકો માટે ભરતી

 online  form mate-Click here

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો