suvichar

સુવિચાર-સવારથી સાંજ સુધી કામ કરવાથી માણસ એટલુ નથી થાકતો,જેટલુ એ ગુસ્સા કે ચિંતાને કારણે એક કલાકમા થાકી જાય છે. -જેમ્સ એલન .

FIX PAY

MY SCHOOL VISIT.WWW.UBERKUMARSCHOOL.BLOGSPOT.IN .

રવિવાર, 1 જૂન, 2014

REALLY!!!!!!!!!!!!!!


ભવિશ્ય નુ વિશ્વ ...
ભારત શુ કરશે?
ભારત ૧૧ મહીના સુર્યકિરણ મલે ને સોલાર પાવર વડૅ જ આખા દેશ ની વીજળી મેળવી શકે તેવા વૈશ્વિક ભૌગોલિક પટ્ટા મા આવેલો દેશ છે..
ભારત ને અમુલ્ય તક છે...સીધા જ સોલાર ક્રાન્તિ કરવાની...આ ચિત્ર જુવો...સોલાર પાવર થી કાર ચાર્જ થઇ રહી છે ઠેર ઠેર આવા ચાર્જીગ સ્ટેશનો વડે કાર માટે પેટ્રોલ ની જરુર જ નહી રહે...
ભારત મા ફકત સોલાર આધારીત ઇલેકટ્રિક કાર ના પ્રોડકશન ને જ આગળ વધારવુ જોઇયે..
તેનાથી ભારત સોલર મહાસત્તા બને...કારણ આપણે ક્રુડ આયાત પર આધારીત ના રહીયે..અને તેથી ડૉલર આધારીત અમેરીકા ના ગુલામી વાળા વૈશ્વિક અર્થતન્ત્ર થી મુક્ત થઇ જઇયે..આવુ થાય તો ભારત ના રુપિયા સામે ડોલર નો ૫ રુપિયા જેટલો પણ ભાવ ના ટકે...
ઉત્તર પ્રદેશ બિહાર ભારત ના મોટા ભાગ ના રાજ્યો જયા ૨૪ કલાક વીજળી મલતી નથી ત્યા હવે સોલાર આધારિત પાવર સ્ટેશનો જ સ્થાપવા જોઇયે...
આમ પણ સોલર પાવર પ્રોજૅકટ બહુ ઓછા સમય મા ઇલેકટ્રીસિટી પ્રોડક્શન ચાલુ કરી દે છે...
૫ વર્ષ મા ઇલેક્ટ્રીસિટી શોર્ટેજ સમગ્ર દેશ મા દુર કરી ૨૪ કલાક વીજળી આપવી હોય તો સોલાર પાવર થી જ શક્ય છે...કોલશા કે ગેશ આધારિત પાવરસ્ટેશનો બાન્ધતા ૫ થી ૭ વર્ષ લાગે છે...તેની સરખામણી મા ફકત ૬ મહિના થી ૧ વર્ષ મા જ સોલર પાવર સ્ટેશન કાર્યરત થઇ જાય છે...
ભારત ના અર્થશાસ્ત્રીઓ ભારતની આ તાકાત નો કેવી રીતે ઉપયોગ કરવો તે દિશામા આગળ વધે..ફકત અમેરીકા યુરોપે શિખવાડેલ પુસ્તકિયા ગ્નાન થી આગળ વધી મૌલિક રીતે ભારત ને
આગળ લઇ જાય તેવા શુધ્ધ ભારતિયઅર્થશાસ્ત્રિય ઉપાયો અજમાવે..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો