suvichar

સુવિચાર-સવારથી સાંજ સુધી કામ કરવાથી માણસ એટલુ નથી થાકતો,જેટલુ એ ગુસ્સા કે ચિંતાને કારણે એક કલાકમા થાકી જાય છે. -જેમ્સ એલન .

FIX PAY

MY SCHOOL VISIT.WWW.UBERKUMARSCHOOL.BLOGSPOT.IN .

ગુરુવાર, 15 ઑગસ્ટ, 2013

save the kidney

કિડની વિશે સરળ ભાષામાં વિનામૂલ્યે સંપૂર્ણ માહિતી
કિડની તંદુરસ્ત રાખવા માટેના સોનેરી સૂચનો
કિડની બગડતી અટકાવવા માટે જરૂરી કાળજી વિશેની વિગતવાર ચર્ચા
કિડનીના રોગ વિશેની ગેરસમજ દૂર કરતી અવનવી જાણકારી
ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સારવાર વિશે માહિતી અને માર્ગદર્શન
કિડનીના દર્દીઓ માટે ખોરાક માં આયોજન માટે જરૂરી પરેજી અને પસંદગી માટેની વિગતવાર માહિતી

ઉપરોક્ત માહિતી માટે નીચેની સાઈટ ચોક્કસ જુઓ અને અન્યને જોવા માટે ભલામણ કરો. 
  
for detail  click here 
http://www.kidneyingujarati.com

THANK YOU-Dr. SANJAY PANDYA


  •    
    • ડો. સંજય પંડયા એ તેમની એમ. ડી. મેડીસીનની ડિગ્રી ૧૯૮૬ માં શ્રી એમ. પી.શાહ મેડીકલ કોલેજ, જામનગર થી મેળવી.

    • ત્યારબાદ ડો. પંડયા એ તેમની કિડની વિષયની સુપરસ્પેશ્યાલીટી ડિગ્રી ૧૯૮૯ માં ડો. એચ. એલ. ત્રિવેદી સાહેબના માર્ગદર્શન નીચે મેળવી ડો. પંડયા આ ડિગ્રી મેળવનાર ગુજરાત ના બીજા તબીબ છે.

  • ડો. પંડયા છેલ્લા ૨૦ વર્ષથી રાજકોટમાં કિડની નિષ્ણાત નેફ્રોલોજીસ્ટ તરીકે તેમની સેવા આપે છે.

1 ટિપ્પણી:

  1. THANKS FOR GIVE US PRECIOUS INFORMATION ABOUT KIDNEY. DOWNLOAD KIDNEY ALL CHAPTERS & LEARN MUCH MORE. THANKS. HITARTH BHATT

    જવાબ આપોકાઢી નાખો