suvichar

સુવિચાર-સવારથી સાંજ સુધી કામ કરવાથી માણસ એટલુ નથી થાકતો,જેટલુ એ ગુસ્સા કે ચિંતાને કારણે એક કલાકમા થાકી જાય છે. -જેમ્સ એલન .

FIX PAY

MY SCHOOL VISIT.WWW.UBERKUMARSCHOOL.BLOGSPOT.IN .

રવિવાર, 22 સપ્ટેમ્બર, 2013

tet-2-result-percentage-wise.


ગણિત-વિજ્ઞાનના કુલ  ૧૪૪૪૫ બેઠા હતા અને તેમાંથી ૯૦૦૫ ઉમેદવાર પાસ થયા 

ગણિત-વિજ્ઞાનનું  કુલ પરિણામ =૬૨.૪૬ % આવ્યું 



ભાષાના કુલ ૧૦૭૯૮૬  ઉમેદવારોએ પરીક્ષા આપી તેમાંથી ૨૦૪૮૪ ઉમેદવારો પાસ થયા હતા 

ભાષાનું કુલ પરિણામ =૧૯.૨૫  % આવ્યું હતું 



સામાજિક -વિજ્ઞાનમાં કુલ ૫૨૨૯૪  બેઠા હતા અને તેમાંથી ૧૫૦૧૫  ઉમેદવાર પાસ થયા હતા 

સામાજિક -વિજ્ઞાનનું કુલ પરિણામ =૨૮.૭૫ % આવ્યું હતું 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો